Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડ પાંચસરાની આર. એલ. ચંદરિયા શાળામાં પ્રવેશોત્સવ:ધારાસભ્ય હેમંત ખાવા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

    2 days ago

    વડ પાંચસરા ગ્રામ પંચાયત સંચાલિત આર. એલ. ચંદરિયા શાળામાં 25 જૂન, 2026ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હેમંત ખાવા અને જામનગરના નાયબ કાર્યપાલક ઇજનેર (સિંચાઈ, રાજ્ય) કેતન વેગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની હાજરીમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ પાલિકાને માહિતી આયોગનો આદેશ:કોર્પોરેટરને વિકાસ કાર્યોની લેખિત માહિતી આપવા સૂચના
    Next Article
    મોરબીના જેતપુરમાં રક્તદાનથી 5,551 બોટલ રક્ત એકત્ર:રક્તદાતાઓના ઉત્સાહથી બ્લડ બેગ અને મેડિકલ સામગ્રી ખૂટી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment