Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગજણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:ધારાસભ્ય હેમતભાઈ ખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    ગજણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હેમતભાઈ ખવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સરપંચ ગુસાઈ શોભનાબેન, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયતના ઉપસરપંચ, સભ્યો અને ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ પ્રવેશોત્સવનું આયોજન શાળાના આચાર્ય સંજયભાઈ વસરા અને શિક્ષકમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા, દેસરામાં આધુનિક શાળા ભવનોનું લોકાર્પણ:કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે રિબન કાપી ઉદ્ઘાટન કર્યું
    Next Article
    સુરેન્દ્રનગર કલેક્ટરે લખતર તાલુકાની મુલાકાત લીધી:વહીવટી, આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment