Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમાણામાં કારગીલ વીર શહીદ શાળા પ્રવેશોત્સવ:અશોકસિંહ જાડેજા શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

    9 hours ago

    મેમાણા ખાતે 25 જૂન, 2026ના રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કારગીલ વીર શહીદ શ્રી અશોકસિંહ જાડેજા મેમાણા પ્રાથમિક શાળા, દેવગઢ પ્રાથમિક શાળા તેમજ કારગીલ વીર શહીદ શ્રી અશોકસિંહ જાડેજા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયો હતો. આ પ્રવેશોત્સવમાં મુખ્ય અધિકારી તરીકે નાયબ કાર્યપાલ ઇજનેર, સિંચાઈ (રાજ્ય) જામનગરના કેતનભાઈ વેગડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો, શાળા સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવપ્રવેશી બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમને શાળા પરિવારમાં આવકારવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું- પાસપોર્ટ મુસાફરી દસ્તાવેજ, નાગરિકતાનો પુરાવો નથી:10 વર્ષમાં કેન્દ્રો 7 ગણા વધ્યા, 1.47 કરોડ ઈ-પાસપોર્ટ જાહેર કરાયા
    Next Article
    વિગતો ભરતાની સાથે જ યુવકનો ફોન હેક થયો:RTO ઈ-ચલણની APK ફાઈલથી યુવકના 11.86 લાખ પડાવ્યા : -22 લાખ બેલેન્સનો મેસેજ મોકલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment