Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયામાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ:અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર યુવતી સામે ગુનો

    5 days ago

    પોરબંદરમાં રહેતી કારીબેન ઉર્ફે રિયાબેન નામની યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ riyu_7700 પરથી લાઇવ થઈ તેમજ વિવિધ સમયે વીડિયો અપલોડ કર્યા હતા. પિયુષ માલદેભાઈ શીંગરખીયા તથા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત કરવાના ઇરાદે અયોગ્ય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા મારફતે દલિત સમાજ અને અન્ય સમાજો વચ્ચે વૈમનસ્ય, વિખવાદ તથા સામાજિક અશાંતિ ફેલાય તેવા શબ્દો બોલી હતી. આ અંગે ફરિયાદ નોંધાઇ છે. કાયદાની નજરે સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ, જાતિ, સમાજ અથવા સમુદાય અંગે અપમાનજનક, ઉશ્કેરણીજનક કે દ્વેષભાવ ફેલાવે તેવી પોસ્ટ, વીડિયો અથવા લાઇવ પ્રસારણ કરવું ગંભીર ગુનો બની શકે છે. આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં કરાયેલી ટિપ્પણીઓ પણ જાહેર નિવેદન જેટલી જ જવાબદારી ધરાવતી હોવાથી વપરાશકર્તાઓએ સાવચેતી રાખવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    કેબિનેટ મંત્રીએ બોખીરા આવાસની મુલાકાત લીધી:જર્જરિત આવાસોના સ્થાને નવા મકાનો બનાવવા અને રિપેરીંગ કરવા અધિકારીઓને મંત્રીનો આદેશ
    Next Article
    પૂર્વમંજૂરી મેળવનાર ખેડૂતોએ 60 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે:પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ યોજનાના લાભાર્થીઓ માટે ઓનલાઈન ક્લેઇમ સબમિટ કરવો ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment