Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ વંદે ભારત હવે ગાંધીગ્રામ, ધોળકા, બોટાદ થઈ દોડશે:ઓખા વંદેભારત હવે સાબરમતીથી ઊપડશે, આંબલી રોડ ઊભી રહેશે

    4 days ago

    કાલુપુરથી ઊપડતી ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે સાબરમતી સ્ટેશનથી ઊપડશે. તેને આંબલી રોડ સ્ટેશન ખાતે સ્ટોપેજ પણ અપાયું છે, જેથી બોપલ, આંબલી, શીલજ, શેલાના લોકોએ સાબરમતી કે કાલુપુર સુધી જવું નહિ પડે. આ સિવાય સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો છે. આ ટ્રેન હવે વિરમગામ, રાજકોટના બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, જૂનાગઢ થઈ દોડશે. આ ફેરફારો અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. અમદાવાદ-ઓખા વંદે ભારત સાબરમતી-ઓખા વંદે ભારતના નામે ઓળખાશે. સાબરમતી-ઓખા વંદે ભારત એક્સ. સાબરમતી-વેરાવળ વંદેભારત
    Click here to Read More
    Previous Article
    સિનિયર સિટિઝન ધ્યાન રાખજો!:રિક્ષામાં બેસાડી નજર ચૂકવી પર્સ સરી લેતી ગેંગના 2 સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Markets Likely To Open Flat As Oil Slips Below PreIran War Levels

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment