Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ભાજપ એસ.સી મોરચાના પ્રમુખ તરીકે નરેશ પરમારની વરણી:સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બે ટર્મ સેવા આપી છે

    1 day ago

    પાટણ જિલ્લા ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ મોરચાના નવા પ્રમુખ તરીકે નરેશભાઈ પરમારની સત્તાવાર વરણી કરવામાં આવી છે. નરેશભાઈ પરમાર ભૂતકાળમાં પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બે ટર્મ સુધી સફળ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે જિલ્લા ભાજપ એસ.સી મોરચાના પૂર્વ મહામંત્રી તરીકે પણ સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ પોતાના વિસ્તારના લોકપ્રશ્નો અને ગ્રામીણ જરૂરિયાતો માટે હંમેશા સક્રિય રહ્યા છે. લોકહિતના કામો માટે તેમણે મુખ્યમંત્રીથી લઈને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સુધી રજૂઆતો કરીને અનેક પ્રશ્નોના નિરાકરણ લાવવામાં મદદ કરી છે. તેમની આ સક્રિયતા અને બહોળા સંગઠનાત્મક અનુભવને ધ્યાનમાં રાખીને, હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં મોરચાને વધુ મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાડાના મકાનમાં ચાલતું ઓનલાઈન ગેમિંગનું કૌભાંડ ઝડપાયું:આરોપીઓ ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા,ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હોવાની આશંકા
    Next Article
    એક મિનિટમાં સુરત શહેરના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં સુરતના સન્ની પટેલનું મોત,દંપતીએ દવા પીને આપઘાત કરતા પહેલા ગળાફાંસાનો પ્રયાસ કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment