Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદા સાહેબ ફાળકે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ:સુરતના ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં બાળકોને કીટ અપાઈ, સન્માન કરાયું

    17 hours ago

    આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દાદા સાહેબ ફાળકે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, વાલી મંડળના અધ્યક્ષ, સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોના કુંકુ પગલાં કરાવવામાં આવ્યા હતા. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બાહ્ય પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપ્તિ સમયે ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાલની શંકર વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો:175 વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 11માં પ્રવેશ લીધો
    Next Article
    કોંગ્રેસ પેપર લીક સામે 'છાત્ર-ગુંજ' યોજશે:શિક્ષણ કૌભાંડો અને લૂંટ સામે વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment