Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં સવારથી વાદળછાયું વાતાવરણ:ચોમાસા પહેલા ઉકળાટ અને બફારો યથાવત

    13 घंटे पहले

    મહીસાગર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ વાદળછાયું રહેતા આકરા તાપમાંથી આંશિક રાહત મળી છે, જોકે ગરમી અને બફારો યથાવત છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્ર તરફથી ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સૌ કોઈની નજર મેઘરાજાની વિધિવત પધરામણી પર મંડાયેલી છે. સવારથી સૂર્ય વાદળો પાછળ છુપાઈ જતાં લોકોને સીધા તાપમાંથી મુક્તિ મળી છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતા બફારો અનુભવાઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લે 19 જૂને વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ વાતાવરણ શુષ્ક બન્યું હતું. આકરી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વાદળછાયા વાતાવરણે ચોમાસાના આગમનની પ્રતીતિ કરાવી છે.
    Click here to Read More
    Previous Article
    ખડ ખંભાળિયા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:નવા વિદ્યાર્થીઓનું મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું
    Next Article
    અલનિનો વચ્ચે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર:5 જિલ્લાઓને પાણી પૂરું પાડતાં ઉકાઈ ડેમમાં એક વર્ષ ચાલે તેટલું પાણી, પીવાના પાણીની તંગી નહીં સર્જાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment