Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ટ્રક-બાઇક અકસ્માત: એક મહિલાનું મોત:જયુબેલી ચાર રસ્તા નજીકની ઘટના, એક મહિલા ગંભીર

    9 hours ago

    પોરબંદરમાં જયુબેલી ચાર રસ્તા નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનામાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ અકસ્માત જયુબેલી ચાર રસ્તા પાસે આવેલા સતીમાંના મંદિર નજીક બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના ખટિયા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:ખટિયા પ્રાથમિક શાળામાં નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત
    Next Article
    Monsoon onset in Gujarat LIVE | ગુજરાતના 8 જિલ્લાઓમાં ચોમાસાનું આગમન | Weather Update | Heavy Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment