Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના ખટિયા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:ખટિયા પ્રાથમિક શાળામાં નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત

    10 hours ago

    લાલપુર તાલુકાના ખટિયા ગામે આવેલી ખટિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી જીગ્નેશ પી. સોનગરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અનિલભાઈ દોંગા, ઉપસરપંચ, ગામના વડીલો, આચાર્ય મીતાબેન વાણિયા અને શાળા સ્ટાફગણ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ સસ્તો:VAT 65%થી ઘટાડીને 25% કરાયો, ટ્રાન્સપોર્ટ ફીમાં પણ મોટી રાહત; માત્ર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે જ લાગુ
    Next Article
    પોરબંદરમાં ટ્રક-બાઇક અકસ્માત: એક મહિલાનું મોત:જયુબેલી ચાર રસ્તા નજીકની ઘટના, એક મહિલા ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment