Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા લખિયામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી:મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

    2 days ago

    લાલપુર તાલુકાના મોટા લખિયા ગામે આવેલી મોટા લખિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિંચાઈ વિભાગ જામનગરના કાર્યપાલક ઇજનેર, લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા અને જિલ્લા પંચાયત સભ્ય પ્રધ્યુમનસિંહ ઝાલા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળામાં નવા પ્રવેશ મેળવનારા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રિલ્સના રાજાઓને પોલીસ સીધા કરશે:મેયર મેડમની ગોખણપટ્ટી પકડાઈ ગઈ, દિલ્હીમાં ગેનીબેને ભાજપના ધારાસભ્યના વખાણ કર્યા
    Next Article
    યુવતીને અશ્લીલ વીડિયો મોકલનાર આરોપી ઝડપાયો:સોનગઢ પોલીસે મહિસાગરથી સાયબર ક્રાઈમ ગુનેગારને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment