Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ:દૂરદરાજ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચશે

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના દૂરદરાજ અને આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા માટે ગુજરાત સરકારે ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ એમ.જે. દવે, જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, સી.ડી.એચ.ઓ. સંજય સોલંકી અને ઈ.એમ.ઓ. બ્રિજેશ વ્યાસ દ્વારા આ યુનિટને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા પ્રાથમિક તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે. તેમાં રેન્ડમ બ્લડ સુગર, મેલેરિયા, પ્રેગ્નન્સી તપાસ, પેશાબના અન્ય રિપોર્ટ્સ, બ્લડપ્રેશર અને શરીરનું તાપમાન જેવી અનેક તપાસોનો સમાવેશ થાય છે. આ યુનિટમાં જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રહેશે, જે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના દર્દીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિકારીઓ-આગેવાનોએ ચર્ચા કરી
    Next Article
    Delhi’s first women police station gets first case: How will the new model work?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment