Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ઉજવણી:વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણાએ પુષ્પાંજલિ અર્પણ કરી

    3 दिन पहले

    ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ તેમના જનસંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્' ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવા માટે ડૉ. મુખર્જીના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપરાંત ચૂંટાયેલા કોર્પોરેટર નિરવભાઈ દવે અને ભાવેશભાઈ પ્રજાપતિ સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઓવરસ્પીડના 7 મેમો આવ્યા તો પણ હેરિયર ચાલક સુધર્યો નહીં:એક મેમો તો અકસ્માતના 6 દિવસ પહેલાનો, અમદાવાદમાં બેફામ સ્પીડે યુવતીનો જીવ લીધો અને 12ને લોહી લુહાણ કર્યા
    Next Article
    વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપી; બપોર બાદ સજા જાહેર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment