Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા શહેર યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર:અરવિંદ નકુમ પ્રમુખ, માર્મિક ઝાખરીયા અને પારસ વાયડા મહામંત્રી

    एक दिन पहले

    દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દ્વારકા શહેર યુવા મોરચાની નવી સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકો 20 જૂન ના રોજ કરવામાં આવી હતી. જાહેર કરાયેલી નિમણૂકો મુજબ,અરવિંદભાઈ નકુમની દ્વારકા શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે માર્મિક ઝાખરીયા અને પારસભાઈ વાયડાને મહામંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકો જિલ્લા યુવા મોરચા દ્વારા જિલ્લાના શીર્ષસ્થ નેતૃત્વ અને મંડળ સંગઠન સમિતિ સાથે પરામર્શ અને ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને યુવાનોને સક્રિય રીતે જોડવાનો છે. આ પ્રસંગે જિલ્લા નેતૃત્વ દ્વારા નવી નિમણૂક પામેલા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભીંડી જવેલર્સના માલિકે 1.25 કરોડનું ફૂલેકું ફેરવ્યું:રાજકોટમાં સોનાના દાગીના લઈ 19 વેપારીઓને નાણા ન અપાતા CPને રજૂઆત
    Next Article
    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત:કરીયાણા ગામ નજીક લગ્ઝરી બસ પલટી, રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment