Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ સુરસાગર ડેરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:'યોગ ફોર વન અર્થ, વન હેલ્થ' થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડેરીના અધિકારીઓ, કર્મચારીઓએ યોગ કર્યા

    1 day ago

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રવિવાર, તા. 21 જૂન, 2026ના રોજ "Yoga for One Earth, One Health" થીમ હેઠળ સુરસાગર ડેરી દ્વારા ઉપાસના સર્કલ સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુ, મેનેજિંગ ડિરેક્ટર ગુરદીતસિંહ તેમજ પતંજલિ યોગ અધિકારીની ઉપસ્થિતિમાં યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવામાં મદદ મળે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લઈ નિયમિત યોગ દ્વારા સ્વસ્થ શરીર, શાંત મન અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
    Click here to Read More
    Previous Article
    સલાબતપુરામાં આતંક મચાવનારા આસિફ ગાંડાની સાન ઠેકાણે આવી:સાગરિતો સાથે સંબંધીના ઘરે જઈ બેફામ ગાળાગાળી અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો
    Next Article
    "Here The Camera Is On You': Samay Raina's Dig At Alia's Cannes Appearance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment