Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત:શુભમન ગિલ કેપ્ટન, વિરાટ અને બુમરાહે ટીમમાં કમબેક કર્યું, હાર્દિક ઈજાના કારણે બહાર; શ્રેયસ વાઇસ કેપ્ટન

    1 day ago

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત કરી. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સ્ક્વોડનો ભાગ છે. શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. આગામી સિરીઝને 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. T20 ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    વૈભવે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી:50 ઓવરના ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી, ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા; SL-Aને 378 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    ગીરના સિંહોએ યુવાનોનો શિકાર કરી માથું કેમ છોડી દીધું?:128 વર્ષ પહેલાં 9 મહિના સુધી કેન્યામાં આતંક મચાવ્યો હતો, એક્સપર્ટે કહ્યું- જંગલ મોટા ઝૂમાં બદલાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment