Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:વીર સાવરકર હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમ, અનેક લોકો જોડાયા

    1 day ago

    લાલપુરમાં ૨૧ જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વીર સાવરકર હાઇસ્કૂલના પ્રાંગણમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, હોમગાર્ડના જવાનો, ગામના નાગરિકો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે લાલપુર ગામના સરપંચ જયેશભાઈ તેરૈયા અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હિરજીભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનર નીલાબા પરમાર દ્વારા ઉપસ્થિત સૌને યોગાસન, પ્રાણાયામ અને સ્વસ્થ જીવનમાં યોગના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સુવ્યવસ્થિત આયોજન સાથેનો યોગ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયા-A સામે શ્રીલંકા-Aએ ટૉસ જીતીને બોલિંગ લીધી:વૈભવે પહેલા જ બે બોલમાં ફોર ફટકારીને શ્રીલંકન બોલર્સની ધોલાઈ શરૂ કરી; IND-Aનો સ્કોર 25/0
    Next Article
    રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:રેસકોર્સમાં મેયરની હાજરીમાં 1000 કરતા વધુએ યોગ કર્યા, ફૂટબોલ ગ્રાઉન્ડમાં મંત્રી બાવળીયા અને રેસકોર્સ સ્વિમિંગ પુલમાં 157 મહિલા-બાળકોએ પાણીમાં યોગ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment