Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:નીટ પરીક્ષા માટે પશ્ચિમ રેલવે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    1 day ago

    પશ્ચિમ રેલવે દ્વારા NEETના ઉમેદવારોની સુવિધા માટે વિશેષ ભાડા પર સ્લીપર, જનરલ કોચ સાથે 3 જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવાશે. ટ્રેન નં. 09472 મણિનગર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 20 જૂને મણિનગરથી સવારે 8:30 વાગ્યે ઉપડશે. એ જ રીતે, ટ્રેન નં. 09471 બાંદ્રાથી 20 જૂને રાત્રે 21:15 વાગ્યે ઉપડી 21 જૂને સવારે 6 વાગ્યે પહોંચશે.ટ્રેન નં. 09554 ઓખા–ગાંધીનગર સ્પેશિયલ 20 જૂને સવારે 5 વાગ્યે ઉપડશે. એ જ રીતે, ટ્રેન નં. 09553 ગાંધીનગરથી 21 જૂને20:55 વાગ્યે પ્રસ્થાન કરી 22 જૂને 6:40 વાગ્યે ઓખા પહોંચશે. ટ્રેન નં. 09254 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ 20 જૂને 11:40 વાગ્યે ઉપડી 16:10 વાગ્યે પહોંચશે. એ જ રીતે, ટ્રેન નં. 09253 ગાંધીગ્રામથી 21 જૂને 20 વાગ્યે ઉપડી 22 જૂને પહોંચશે. આ તમામ સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 19 જૂનથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ કરાશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય તથા કોચની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પરથી પ્રાપ્ત કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સ્પંદન હોલ ખાતે ઓડિશાના પરંપરાગત રજો પર્વની ઉજવણી:ધરતી માતા અને નારીત્વની આરાધના સાથે ઓડિઆ સમાજના 500 યુવક-યુવતીએ રજો ઉત્સવ ઉજવ્યો
    Next Article
    US-Iran LIVE Updates: JD Vance Cancels Switzerland Visit, Hormuz Movement Resumes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment