Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ:જનજીવન પ્રભાવિત, ગરમીથી રાહત; ખેડૂતોમાં ખુશી

    18 hours ago

    છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે જિલ્લાના જનજીવન પર અસર જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે મોડી રાત્રે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જોકે દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. આજે વહેલી સવારથી ફરીથી છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદથી જિલ્લામાં ગરમીથી રાહત મળી છે. વરસાદ શરૂ થતાં ધરતીપુત્રો એટલે કે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા-અંબાલાલ આમને સામને:જયંત પંડ્યાએ કહ્યું- અંબાલાલની વાતો તથ્યહિન, અંબાલાલ બોલ્યા-'ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરીશ'
    Next Article
    કાર્યવાહી:ડુંગરપુર જિલ્લામાંથી દારૂના કેસનો ફરાર આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment