Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ:ગરમીમાંથી રાહત, રસ્તાઓ પર પાણી વહેતા થયા

    एक दिन पहले

    બોટાદ જિલ્લાના બરવાળા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બરવાળા શહેરમાં વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ વરસાદના કારણે શહેરજનોને ગરમી અને બફારાથી આંશિક મુક્તિ મળી હતી. વાતાવરણ ખુશનુમા બનતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તાલુકાના વિવિધ ગામોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી હતી. આ વરસાદી માહોલથી ખેડૂતોમાં સારા વરસાદની આશા જન્મી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Isaac Newton was a great pilot’: Why Odisha state board books are full of errors
    Next Article
    ગરમીના આકરા તડકા પછી મેઘમહેર:છેલ્લા 10 દિવસની અસહ્ય ગરમી બાદ ભાવનગરમાં વરસાદી ઝાપટાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment