Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મોરબી જલારામ ધામની મુલાકાત લીધી:વાંકાનેરના રાજવીનું અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું

    23 hours ago

    રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ મોરબી સ્થિત જલારામ ધામની મુલાકાત લીધી હતી. તેમણે પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જ્યોતિસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કિશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, મનીષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવીણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કિશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા અને નિખિલભાઈ છગાણી સહિતના અગ્રણીઓએ સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ વરસાદ:મોડીરાતથી મહીસાગર, બનાસકાંઠા, ગોધરા, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે મેઘમહેર
    Next Article
    મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:બાલાસિનોરમાં સૌથી વધું 5.78 ઇંચ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને ગરમીથી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment