Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં મહારાણા પ્રતાપ જયંતિની ભવ્ય ઉજવણી:ભારત વિકાસ પરિષદ દ્વારા બાઈક રેલી અને ઓધારી તળાવે મહાઆરતી

    11 hours ago

    મોડાસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાઈક રેલી, મહાઆરતી અને વક્તૃત્વ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મુળી, સુરેન્દ્રનગરના વક્તા સહદેવસિંહ પરમારે વીર શિરોમણી મહારાણા પ્રતાપના જીવન અને રાષ્ટ્રભક્તિ પર ઉદ્દબોધન આપ્યું હતું. આ ઉજવણીમાં નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ગૌરાંગભાઈ સોની, કોર્પોરેટરો, સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસાના રાજમાર્ગો પર ભગવા ધ્વજ અને દેશભક્તિના જયઘોષ સાથે ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાઈક રેલીના સમાપન બાદ, મોડાસાના ઐતિહાસિક ઓધારી તળાવ ખાતે સ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમા સમક્ષ નગરજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના જોગવડમાં મહિલા ગાંજા સાથે ઝડપાઈ:રહેણાંક ઓરડીમાંથી 648 ગ્રામ ગાંજો જપ્ત, બે સામે NDPS ગુનો
    Next Article
    Chandigarh chemist murder accused open fire during escape bid, shot at

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment