Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં પવન સાથે વરસાદ શરૂ:અસહ્ય ગરમીથી લોકોને રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    14 hours ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. શામળાજી સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 12 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી:અમદાવાદ, બગોદરા અને ધોલેરામાં વરસાદી ઝાપટું, મુંબઈમાં ચોમાસાની દસ્તકને હજુ અઠવાડિયું લાગશે
    Next Article
    ઉચ્છલ નજીક પીકઅપની ટક્કરે બાઈક સવારનું મોત:રોંગ સાઈડમાં આવેલી પીકઅપે લીધો જીવ, ચાલક સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment