Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ પોલીસે દેશી તમંચા સાથે શખ્સ ઝડપ્યો:ભલગામડા સીમમાંથી હથિયાર કબજે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    1 day ago

    હળવદ પોલીસે ભલગામડા ગામની સીમમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 1,000 કિંમતનો તમંચો કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન, ભલગામડા ગામના રહેવાસી જીતુ અમરશીભાઈ ઉઘરેજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા પોલીસે તેને કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નીટ પેપરલીક પર રાહુલ બોલ્યા- અમારી લડાઈ આજથી શરૂ:કોટામાં કહ્યું- દેશની શિક્ષણ પ્રણાલી બાળકોને પ્રેશરાઇઝ કરે છે અને સ્ટ્રેસ આપે છે
    Next Article
    પારસીઓના અંતિમધામને લઈને હાઇકોર્ટમાં અરજી:જશોદાનગરમાં ટાવર ઓફ સાયલન્સની 40% જમીન TP સ્કીમમાં કપાતમાં જાય છે, આ જગ્યા અમારી પોતાની માલિકીની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment