Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સબજેલના જેલરની બદલી:જેલમાં વારંવાર મોબાઈલ મળતા જેલ વિભાગે લીધો નિર્ણય

    3 days ago

    સુરેન્દ્રનગર સબજેલના જેલર એફ.એસ. મલીકની રાજકોટ મધ્યસ્થ જેલમાં બદલી કરવામાં આવી છે. જેલમાં વારંવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓને પગલે જેલ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના જેલ વિભાગના પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા આ બદલીનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ફોન મળી આવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. એફ.એસ. મલીકની બદલી બાદ ધ્રાંગધ્રા સબજેલના જેલર એ.આર. હાલપરાને સુરેન્દ્રનગર સબજેલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Mumbai INOX exec duped of Rs 10.4 crore via WhatsApp, 4 arrested in Delhi
    Next Article
    પાટણ બિલ્ડર એસોસિએશને નગરસેવકોનું સન્માન કર્યું:નગરપાલિકામાં ચૂંટાયેલા બિલ્ડર સભ્યો અને જનપ્રતિનિધિઓનું બહુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment