Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીઓ ક્લબ પાટણના પ્રમુખ તરીકે ચિરાગ પ્રજાપતિ:સુવિપ્ર ઠક્કર મંત્રી, પાર્થ દેસાઇ ખજાનચી તરીકે નિમણૂક કરાઈ

    11 hours ago

    પાટણ લીઓ ક્લબ દ્વારા વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણીમાં લીઓ ચિરાગ પ્રજાપતિને પ્રમુખ, સુવિપ્ર ઠક્કરને મંત્રી અને પાર્થ દેસાઇને ખજાનચી તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, લીઓ સંદીપ બામચાની ઇમીઝીયેટ પાસ્ટ પ્રમુખ તરીકે વરણી થઈ છે. પ્રથમ ઉપપ્રમુખ તરીકે લીઓ શુભમ જોષી, બીજા ઉપપ્રમુખ તરીકે લીઓ રવી પટેલ અને તૃતીય ઉપપ્રમુખ તરીકે લીઓ અંકિત દેસાઇની પસંદગી કરવામાં આવી છે. અન્ય હોદ્દેદારોમાં સહમંત્રી તરીકે લીઓ સુનીલ પ્રજાપતિ, સહ ખજાનચી તરીકે લીઓ પવન પ્રજાપતિ, ટેમર તરીકે લીઓ ધૃવ દરજી અને ટેઈલ ટ્વિસ્ટર તરીકે લીઓ સાહિલ પ્રજાપતિનો સમાવેશ થાય છે. પી.આર.ઓ તરીકે લીઓ નિકુલ પ્રજાપતિ, નેશન ફર્સ્ટ તરીકે લીઓ પરિમલ પટેલ, ફંડ રેઇઝિંગ ચેરમેન તરીકે લીઓ ધવલ પ્રજાપતિ અને લીઓ જનક તન્ના, મીડિયા સેલ તરીકે લીઓ સન્નીભાઇ ગોસ્વામી અને સાઇટ ફર્સ્ટ તરીકે લીઓ આયુષ દરબારની પણ વરણી કરાઈ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે લીઓ ભાનુજ ચોકસી, લીઓ મહેશ ચૌધરી, લીઓ સચીન ચૌધરી, લીઓ ચેતન પ્રજાપતિ, લીઓ વિરલ પ્રજાપતિ, પાર્થ મોદી, લીઓ શ્રેય પટેલ તેમજ સિધ્ધરાજસિંહ વાઘેલાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી:અલનીનોના કારણે આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા, 40.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર
    Next Article
    શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત:છેલ્લા 9 દિવસમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને વચ્ચે રહેતા લોકો અકળાયા, પવન અને ભેજના પ્રમાણમાં સતત ઉતાર-ચઢાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment