Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવજ યુવાનને ખાઈ ગયો, રાજુલાની ઘટનાથી અરેરાટી:રિવરફ્રન્ટ પર ધૂમ સ્ટાઈલમાં રેસ, લોકોના જીવ અદ્ધર; ચોમાસાંના એંધાણ ન દેખાતાં જગતાત ચિંતામાં

    3 days ago

    17 થી 20 જૂન સુધી શિક્ષકોનું ધરણા પ્રદર્શન ખેડૂતો બાદ હવે આવતીકાલથી શિક્ષકો પણ રાજ્યભરમાં આંદોલન કરશે..2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.17 થી 20 જૂન સુધી ધરણા અને આવેદવપત્ર અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવકનું આખું શરીર ખાઈ ગયો સિંહ અમરેલીમાં સિંહે પરપ્રાંતીય યુવક પર હુમલો કર્યો..સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. વનવિભાગે ઘટનાસ્થળ નજીકથી બે સિંહને પાંજરે પૂર્યા છે. તેમની ઉલટીના આધારે માનવભક્ષી સિંહની ઓળખ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બિલ્ડર અને ભાજપ નેતાનું કનેક્શન જગજાહેર સુરતના નાસીર નગર ડિમોલિશનમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતા બિલ્ડર સંજય લાખાણીનું ભાજપ નેતા સાથે કનેક્શન સામે આવ્યું. મુકેશ ગુજરાતી સંજય લાખાણીને પોતાના ખાસ મિત્ર ગણાવે છે અને ડિમોલીશનને યોગ્ય ઠેરવતી પોસ્ટ પણ કરી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાળઝાળ ગરમીમાં કાર્યક્રમમાં બાળકો ઢળી પડ્યા ઉમરગામમાં વનવિભાગના કાર્યક્રમમાં બાળકો ઢળી પડ્યા.. કાળઝાળ ગરમીમાં બાળકોને ટેમ્પોમાં ભરીને કાર્યક્રમમાં લઈ જવાયા હતા.. ડીઈઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોમતી ઘાટ પર વૃદ્ધ તણાયા, લોકોએ બચાવ્યા દ્વારકા ગોમતી ઘાટ પર વૃદ્ધ ડૂબ્યા.. સ્થાનિકોએ માંડ માંડ વૃદ્ધનો જીવ બચાવ્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા અને દરિયામાં કરંટ વધતા તંત્ર એલર્ટ મોડમાં.લોકોને નાહવા-સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુક્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાલાજી થાળ હોટલના લોટમાંથી ધનેડાં નીકળ્યા રાજકોટમાં મોંઘીદાટ બાલાજી થાળ હોટલના લોટમાંથી ધનેડાં નીકળ્યા.. ફૂડ વિભાગે 100-150 કિલો જથ્થાનો નાશ કરી સંચાલકને દંડ ફટકાર્યો...સતત બીજા દિવસે મનપાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આણંદના યુવકની પત્નીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાશે આણંદના યુવકની પત્નીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાશે. યુવકે 12 વર્ષ પહેલા બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે.ડિપોર્ટેશનની પ્રક્રિયા હાથ ધરાતા યુવકે બાંગ્લાદેશમાં પત્નીના જીવને જોખમ હોવાનું કહી, મદદની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિવરફ્રન્ટ પર એક્ટિવા અને બાઈક પર નબીરાઓના સ્ટંટ સોશિયલ મીડિયા પર વ્યુઝ મેળવવા અને રોલો પાડવા માટે નબીરાઓએ અમદાવાદ રિવરફ્રન્ટ પર એક્ટિવા અને બાઈક પર સ્ટંટ કર્યા. પોલીસ પકડી ન શકે તે માટે વાહનોના નંબપ પ્લેટ સાથે ચેડાં કર્યા .પોલીસે વીડિયોના આધારે યુવકોની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SMCના પ્લોટમાં ભીષણ આગ 13 કલાકથી બેકાબૂ સુરતના પાલ ગૌરવપથ રોડના SMCના પ્લોટમાં ભીષણ આગ. 13 કલાકથી આગ કાબૂમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પણ આગ કાબૂમાં નથી આવી રહી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ચોમાસુ મોડું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી.. 2025માં 16મી જૂને બેસી ગયું હતું. આ વખતે 26 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે.. તો અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    NSEએ 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ લોન્ચ કર્યા:નિફ્ટી પાવર, રિટેલ અને હોસ્પિટલ્સ પણ સામેલ; હવે કુલ 34 ઇન્ડેક્સથી અર્થતંત્રને ટ્રેક કરવું સરળ બનશે
    Next Article
    શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત:છેલ્લા 9 દિવસમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને વચ્ચે રહેતા લોકો ગરમીથી અકળાયા, પવન અને ભેજના પ્રમાણમાં સતત ઉતાર-ચઢાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment