Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મહંત જ્ઞાની બાપુની સમાધિ પાદુકા પ્રતિષ્ઠા:રંગીલા હનુમાન મંદિરે ધાર્મિક મહોત્સવ યોજાયો

    2 days ago

    પાટણ શહેરના રંગીલા હનુમાન મંદિર ખાતે મહંત જ્ઞાની બાપુની સમાધિ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં વિધિવત રીતે પૂજાવિધિ સંપન્ન થઈ હતી. આ પૂજાવિધિ મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી, જેમાં યજમાન પદનો લાભ ભરવાડ બચુભાઈ પરિવારે લીધો હતો. યજ્ઞ આચાર્ય તરીકે દવે સૌનકભાઈ કાનજીભાઈએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તમામ પૂજાવિધિ સંપન્ન કરાવી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    નવાનગર નેચર ક્લબનો પર્યાવરણમૈત્રી ગોર મા વિસર્જન કાર્યક્રમ:પુરુષોત્તમ માસમાં જળ પ્રદૂષણ અટકાવવા અને સ્વચ્છતા જાળવવા અનોખો પ્રયાસ
    Next Article
    British Police Officer Accused Of Using AI To Fabricate Evidence In Multiple Cases

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment