Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ ભાજપની મંડલ પ્રશિક્ષણ વર્ગ માટે બેઠક:પ્રદીપભાઈ ખીમાણી, ડો. સંજય પરમારના માર્ગદર્શન હેઠળ આયોજન

    19 hours ago

    ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા આગામી 'મંડલ પ્રશિક્ષણ વર્ગ'ના સુચારુ આયોજનને સફળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક આજે ગીર સોમનાથ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટેની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ શૈક્ષણિક ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ડો. સંજય પરમાર અને શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અન્ય ઉચ્ચ હોદ્દેદારો, કાર્યકરો, સમર્થકો, બૂથ પ્રમુખો અને મહિલા મોરચાના હોદ્દેદારોએ પણ આ આયોજનમાં ભાગ લીધો હતો. સૌએ મંડલ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ₹1.72 કરોડના સાયબર ફ્રોડના 2 આરોપી ઝડપાયા:'ઓપરેશન મ્યુલહંટ 2.0' હેઠળ કંપનીના નામે એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી
    Next Article
    10 મંદિરો ઉડાવી દેવાની ધમકી, કોણ છે ખાલિસ્તાન નેશનલ આર્મી:પાકિસ્તાન-અઝરબૈજાનમાં મીટિંગ, 7 રાજ્યોમાં નેટવર્ક; ગુજરાતમાં CM ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનો ટાર્ગેટ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment