Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં બહેનો દ્વારા પુરૂષોત્તમ માસ કાર્યક્રમ:દૈનિક સત્સંગ, ભજન-કીર્તન અને રાસ-ગરબાનું આયોજન

    16 hours ago

    લાલપુરના બાવરીયા શેરી વિસ્તારમાં HDFC બેંક નજીક બહેનો દ્વારા પુરૂષોત્તમ માસ નિમિત્તે દૈનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ગૌરી માતાજીની સ્થાપના કરવામાં આવી છે. બહેનો દ્વારા દૈનિક પૂજા, આરતી, ભજન-કીર્તન, ધૂન અને સત્સંગ કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાય છે. પૂજા અને સત્સંગ પૂર્ણ થયા બાદ બહેનો રાસ-ગરબાનો આનંદ માણી રહી છે, જે આયોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    પાળીયાદ-તુરખા રોડ પર ક્રેટા કારમાં દારૂ ઝડપાયો:16 ગુનામાં સંડોવાયેલો શખસ 2208 બોટલ દારૂ સાથે ઝડપાયો, ₹12.12 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    વલસાડમાં ₹1.72 કરોડના સાયબર ફ્રોડના 2 આરોપી ઝડપાયા:'ઓપરેશન મ્યુલહંટ 2.0' હેઠળ કંપનીના નામે એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment