Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરે હરિસ્મૃતિ કથાનું આયોજન:મંદિરના મહંત સ્વામીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓને સન્માનિત કર્યા

    5 days ago

    સુરેન્દ્રનગરના જવાહર ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર હરિસ્મૃતિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરના મહંત સ્વામી નિત્યપ્રકાશ સ્વામીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન કર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર મહાનગરના ચેરમેન નિખિલ ચાંપાનેરી, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, શાસક પક્ષના નેતા પીન્ટુબેન અસાણીયા, દંડક સ્વાતિબેન રાવલ તેમજ વોર્ડ 4ના કોર્પોરેટર જામાભાઈ ગરિયા અને મિલિંદભાઈ કોઠારીનો સમાવેશ થાય છે. આ પદાધિકારીઓએ પવિત્ર અધિક માસમાં કથાનું શ્રવણ કર્યું હતું. વક્તા સત્સંગ સાગર સ્વામીએ આ પ્રસંગે આશીર્વાદ પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ST કંડકટરે મુસાફરની સોનાની બુટ્ટી, રોકડ પરત કરી:સુરેન્દ્રનગર રૂટની બસમાં ભૂલાયેલી કિંમતી થેલી પરત મળી, કંડકટરે પ્રમાણિકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    6 PM Gujarati News | ગુજરાતના તમામ મોટા સમાચાર | Farmers Protest in Gujarat | Wether Updates | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment