Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેથાપુરમાં નવીન પંચાયત ભવન, રોડનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયાએ કરાવ્યું

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે નવીન પંચાયત ભવન અને રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં, રૂ. 25 લાખના ખર્ચે બનનાર ગ્રામ પંચાયત ભવન અને રૂ. 65 લાખના ખર્ચે ઘોડિયાવીર દાદાના મંદિરથી સરકારી માધ્યમિક શાળા સુધીના જાહેર રોડના કામનું પૂજન અર્ચન સાથે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પેથાપુરના જાહેર ચોકમાં યોજાયો હતો. જેમાં હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સહિતના સદસ્યો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રકાશ આંબેડકર જામનગર પહોંચ્યા:ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
    Next Article
    વાપીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું:કનુ દેસાઈએ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા યોગદાનની હાંકલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment