Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું:ભક્તિનગર સર્કલ પાસે મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી કરાઈ

    1 week ago

    મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલી મામાસાહેબ ઝૂંપડપટ્ટીમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી મામલતદાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવી હતી. આ ઝૂંપડપટ્ટી ભક્તિનગર બ્રિજ નજીક, નાયરા પંપ પાછળ આવેલી છે. દબાણરૂપ બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભક્તિનગર સર્કલ નજીક ચાલેલી આ કામગીરી દરમિયાન, અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં અબોલા પશુઓ માટે ચાટ વિતરણ:એક્ટિવ ગ્રુપ દ્વારા એક્ટિવ ભવન ખાતે વિનામૂલ્યે કાર્યક્રમ
    Next Article
    વલસાડના રાખોડિયા તળાવમાં લાગી આગ:ફાયર ટીમે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment