Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંડળીમાં ગુરુ-શનિની યુતિ:શું ખરેખર આ સંયોગ લાવે છે આર્થિક સંકટનું વાવાઝોડું? જાણો એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર પાસેથી

    6 days ago

    જાતકની જન્મકુંડળીમાં એવા અસંખ્ય યોગ હોય છે કે જેના કારણે જાતક સમગ્ર જીવન આર્થિક સંકટના વાવાઝોડામાં ફસાયેલો રહે છે. જન્મકુંડળીમાં ખાસ કરીને ગુરુ અને શનિની યુતિ હોય તો આવો જાતક સમગ્ર જીવન દેવામાં,આર્થિક સંકટમાં અને દરિદ્રતા માં જીવતો હોય છે. આવો જાતક દળી-દળીને કુલડી ભરતો હોય છે.જન્મ કુંડળીમાં ગુરુ શનિની યુતિ હોય ,જો જન્મકુંડળીમાં ગુરુ પર શનિની 10મી દ્રષ્ટિ હોય અગર તો જન્મકુંડળીમાં કોઈપણ રીતે ગુરુ ઉપર શનિની સાતમી અને દસમી દૃષ્ટિ હોય તો આવો જાતક દરેક રીતે જીવનમાં આર્થિક દ્રષ્ટિએ હેરાન પરેશાન થતો હોય છે. આ વીડિયોમાં એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર ગુરુ શનિની યુતિ બાબતે તલસ્પર્શી અને સઘન ચર્ચા કરી આપને સમજાવે છે કે આ યુતિ પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે. drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    તમારા બાળકને પણ દૂરનું દેખાતું નથી?:માતા-પિતાની 10 મોટી ભૂલો બાળકની આંખો ખરાબ થવા માટે જવાબદાર, જાણો AIOSની ગાઇડલાઇન અને 10 સાવચેતીઓ
    Next Article
    30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો સંયોગ:14 અને 15 જૂને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ; સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ વચ્ચે સૂર્યનું મિથુન રાશિમાં ગોચર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment