Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત:બેટી રામપર ગામ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે ટક્કર, ત્રણનાં મોત; ચાર ઈજાગ્રસ્ત

    1 week ago

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ પાસે ટેન્કર અને ઈકો કાર વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર બનેલી આ ભયાનક દુર્ઘટનાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેની જાણ થતાં જ કુવાડવા અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    મહેસાણા સેશન્સ કોર્ટનો નિર્ણય:10.76 લાખના એમ.ડી. ડ્રગ્સ કેસમાં રાજસ્થાનના આરોપી મુકેશ બિશ્નોઈની જામીન અરજી નામંજૂર
    Next Article
    Mad Men Star Jon Hamm Disqualified From Emmy Guest Actor Race For The Morning Show: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment