Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયા મિયાણામાં બે નાસતા ફરતા આરોપી ઝડપાયા:ગુનામાં વપરાયેલા હથિયારો અને મોબાઈલ ફોન કબજે કરાયા

    1 week ago

    માળિયા મિયાણા પોલીસે બે નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સફીરભાઈ મુસાભાઈ મોવર (ઉંમર ૩૨), હાલ મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્ક ખાતે રહે છે અને મૂળ માળિયા મિયાણાના ત્રણ રસ્તા પાસેના છે. બીજો આરોપી મયુદીનભાઈ મહેબુબભાઈ કટીયા (ઉંમર ૨૫), હાલ માળિયા મિયાણામાં વિશાલા હોટલ પાછળ હનીફાબેન મુસાભાઈ મોવરની વાડીએ રહે છે અને મૂળ સુરેન્દ્રનગરના જોરાવનગર પોલીસ સ્ટેશન સામેના છે. આ બંને આરોપીઓ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા હતા.પોલીસે ગુનાના કામે વાપરેલા હથિયારો અને મોબાઈલ ફોન કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેનેડા મોકલવાના બહાને મહેસાણાના યુવક સાથે રૂ.25.51 લાખની છેતરપિંડી:વિઝા એજન્ટ પિતા-પુત્ર અને અમદાવાદની મહિલા સામે ગુનો નોંધાયો
    Next Article
    How rescue mission was mounted to save Hollywood cinematographer after paragliding accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment