Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંડી વેલથી ઢંકાઈ ઢાંઢર નદી, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ:મચ્છરનો ઉપદ્રવ વધ્યો, સમસ્યાના નિરાકરણની ઉઠી માંગ

    1 सप्ताह पहले

    જામનગર જિલ્લાના લાલપુર શહેરમાં આવેલી ઢાંઢર નદી હાલ ગાંડી વેલથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. નદીમાં પાણી કરતાં વધુ પ્રમાણમાં લીલીછમ ગાંડી વેલ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ભલારા દાદાના મંદિર નજીકના વિસ્તાર સુધી ગાંડી વેલનું વિસ્તરણ થતાં આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ નોંધપાત્ર રીતે વધ્યો છે. સાંજ પડતાં જ મચ્છરના ઝુંડ જોવા મળતા હોવાથી સ્થાનિક રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંડી વેલના કારણે નદીના પાણીનો પ્રવાહ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. સ્વચ્છતા અને આરોગ્યને લગતી આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે નાગરિકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રિવાબા જાડેજા વિદ્યાર્થીઓ સાથે બેડમિન્ટન રમ્યા:શિક્ષણમંત્રીએ જામનગરમાં ITRAની મુલાકાત લીધી; રમતગમતને પ્રોત્સાહન આપ્યું
    Next Article
    ASI sounds alarm over right-wing rally, seeks protection for Gujarat Jami Masjid

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment