Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા ગૌશાળામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત પારાયણ:ઈલાબેન દેસાઈ દ્વારા દશમસ્કંધના પાઠનું રોજ પઠન

    1 week ago

    સોલા ભાગવત મંદિરના ડુંગરા ફંડમાં આવેલી ગૌશાળામાં પુરુષોત્તમ અધિક માસ નિમિત્તે ભાગવતના દશમસ્કંધનું પારાયણ ચાલી રહ્યું છે. ઈલાબેન દેસાઈ દ્વારા આખા માસ દરમિયાન રોજ પાઠ કરવામાં આવે છે.આ પ્રસંગે, અશોકભાઈ પરીખના આમંત્રણને માન આપીને હેતલબેને ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમણે ગાય માતાને ચારો ખવડાવી આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ ઉપરાંત, વૈષ્ણવો દ્વારા પુષ્ટિમાર્ગ વિશે સત્સંગ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.આ સત્સંગમાં દરેક વૈષ્ણવ બ્રહ્મસંબંધ લે અને પોતાના ઘરે ઠાકોરજી પધરાવે તે માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. ઘણા વૈષ્ણવો દૂરદૂરથી ઈલાબેન દેસાઈની વાણી સાંભળવા માટે આવે છે.સામાન્ય રીતે પાટોત્સવો, હોમ અને મંદિરોના આંગણામાં આવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ અહીં ગૌશાળામાં ગાયોની હાજરીમાં પાઠ કરવામાં આવે છે, જે આ કાર્યક્રમની વિશેષતા છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યોમાં પહોંચ્યું:MP-UPમાં વાવાઝોડા સાથે વરસાદ, કેરળ-કર્ણાટકમાં રેડ એલર્ટ; રાજસ્થાનમાં હીટવેવની ચેતવણી
    Next Article
    જામનગરમાં શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન:'ત્રિમાતૃ અભિયાન' સાથે ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment