Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાજના આગેવાનોએ જન કલ્યાણ કાર્યો માટે શુભકામનાઓ પાઠવી:સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત મહિલા પ્રમુખનુ કોળી સમાજના અગ્રણી આગેવાનોએ સન્માન કર્યું

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રંજનબેન ઘનશ્યામભાઈ ભુસડીયાનું કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. આગેવાનોએ તેમની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે યુવા આગેવાનોએ પ્રમુખ રંજનબેનના સફળ નેતૃત્વ અને સમાજ પ્રત્યેના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, રંજનબેનના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના નવા શિખરો સર કરે અને જનકલ્યાણના કાર્યોમાં સતત પ્રગતિ થાય તેવી તેમની શુભકામનાઓ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ જિલ્લાના સર્વાંગી વિકાસ, સમાજસેવા અને લોકહિતના કાર્યોમાં વધુ સફળતા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ખાનગી જમીન પરના રોડ પરથી ફેન્સિંગ હટાવાઈ:નગરસેવક નીલમ પટેલની મધ્યસ્થીથી માર્ગ ખુલ્લો થયો, રાહદારીઓને રાહત
    Next Article
    Gujarat Monsoon Alert LIVE | દરિયામાં ઉઠશે મોજા, વરસાદની ખતરનાક આગાહી | Weather | Rain | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment