Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મામલતદાર કચેરીએ અરજદારોનો ઘસારો:જાતિના દાખલા, આવકના દાખલા સહિતના પ્રમાણપત્રો કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો

    11 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કેમ્પસમાં આવેલી સિટી મામલતદાર કચેરી બહાર વિવિધ પ્રમાણપત્રો કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી. ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી દાખલાઓ મેળવવા અરજદારોનો ભારે ધસારો રહ્યો હતો. ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જાતિના દાખલા, આવકના દાખલા અને ક્રિમિલેયર પ્રમાણપત્રો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. આ ઉપરાંત, સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લેવા માટે પણ આવા પ્રમાણપત્રો અનિવાર્ય હોય છે. આ જરૂરિયાતોને કારણે કચેરી ખાતે અરજદારોની ભીડ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    શિલ્પા શિંદેએ નકલી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ કરવાનું કબૂલ્યું:હિના ખાન સહિત અનેક સેલેબ્સ ભડક્યા, NGO એ ધરપકડની માંગ કરી; શિલ્પાએ કહ્યું- સુસાઈડ કરવાની હતી
    Next Article
    ખાંભાના કંટાળા ગામે સગા ભાઈએ ભાઈની હત્યા કરી:જમીન વિવાદમાં મોડી રાત્રે ઘાતકી હુમલો, નાના ભાઈનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment