Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર બ્રિજ પર ટ્રેલરે મહિલાને કચડી:ટાયર ફાટતાં ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવ્યું; મોપેડચાલક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત

    एक दिन पहले

    પાલનપુરના જગાણા બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી આવી રહેલા એક ટ્રેલરનું ટાયર ફાટતા તે બેકાબૂ બન્યું હતું. ટ્રેલર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયું હતું અને સામેથી આવતી મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મોપેડ ચાલક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ટ્રેલર નીચે આવી જતાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મોપેડનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રાના 'પેડલ પ્રવાસી' ગ્રુપે 70,000 KM સાયકલિંગ કર્યું:વિશ્વ સાયકલ દિવસે સ્વસ્થ રહેવા અન્યને પ્રેરણા આપી
    Next Article
    Surat Crime News | સુરત પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment