Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દશાંશ નારાયણ યજ્ઞમાં ધારાસભ્ય જગદીશ મકવાણા સન્માનિત:સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને દેવભાષાના જતન કાર્યક્રમમાં ઉપસ્થિત

    1 day ago

    વઢવાણમાં બ્રહ્મનારી સંગઠન દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત યોજાયેલા 'દશાંશ નારાયણ યજ્ઞ'માં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ઉપસ્થિત રહી દેવભાષા સંસ્કૃતના જતન અને સંસ્કૃત પાઠશાળાના ઉન્નતીકરણ માટે થઈ રહેલા આ આયોજનને બિરદાવ્યું હતું. બ્રહ્મદેવો દ્વારા તેમને આશીર્વચન પણ આપવામાં આવ્યા હતા. પિતૃ તર્પણ અને સામાજિક ઉત્થાનના આ દિવ્ય સેવાયજ્ઞ બદલ સમસ્ત બ્રહ્મનારી સંગઠનની ટીમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'જેમ જેમ હેસિયત વધે, તેમ તેમ દુશ્મનો પણ વધે':કંગના રનૌતનો 'ડોન 3' વિવાદમાં રણવીરને ટેકો- 'મને પણ બધાએ બૅન કરી હતી, એનાથી કોઈ ફરક નથી પડતો'
    Next Article
    કામ બાબતે મોટા બાપુએ ઠપકો આપતા ફરસાણના વેપારીનો આપઘાત:રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી શરીરસુખ સંતોષી તરછોડી દેતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment