Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિફની ટ્રમ્પ અને પતિ જામનગરથી દિલ્હી રવાના:વનતારા પ્રોજેક્ટની મુલાકાત બાદ ખાસ વિમાનમાં ઉડાન ભરી

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ જામનગરમાં રિલાયન્સના 'વનતારા' પ્રોજેક્ટની મુલાકાત લીધા બાદ આજે બપોરે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ ખાસ વિમાન મારફતે જામનગર એરપોર્ટ પરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલાસ સોમવારે ખાસ વિમાન દ્વારા જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બપોરે લગભગ 11:15 વાગ્યે ઉતરાણ કર્યા બાદ, તેઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સીધા જ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ પહોંચ્યા હતા. ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસે જામનગર સ્થિત વનતારા ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે બપોરે 2:45 વાગ્યે તેઓ ફરીથી એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક જવાનોને છાશનું વિતરણ:જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા તમામ મુખ્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર ફરજ બજાવતા જવાનોને છાશ વિતરણ
    Next Article
    પાટણમાં પીકઅપ ડાલાની ટક્કરથી બાઈક સવારનું મોત:એક ઘાયલ, અજાણ્યો ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment