Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી શનાળાના વોકળાઓમાં ગંદકી:ફરિયાદો બાદ કમિશનર સંગીતા રૈયાણીએ અધિકારીઓને તાકીદ કરી

    2 days ago

    મોરબીના શનાળા અને આસપાસના વિસ્તારોમાં આવેલા વોકળાઓમાં વ્યાપક ગંદકી અને સ્થાનિકોને પડતી હાલાકી અંગેની ફરિયાદો બાદ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન, કમિશનરને વોકળાઓમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. તેમણે આ મામલે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અને કડક સૂચનાઓ આપી હતી. કમિશનર સંગીતા રૈયાણી સાથે ડેપ્યુટી કમિશનર સંજય સોની પણ સ્થળ પર હાજર રહ્યા હતા. આ તાકીદ બાદ વોકળાઓની સફાઈ કામગીરી ઝડપી બનવાની શક્યતા છે. સ્થાનિકોમાં પણ લાંબા સમયથી ચાલી આવતી ગંદકી અને મચ્છરોની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 10 સ્થળે કડાકાભેર વૃક્ષો તૂટી પડ્યા:રાતના 2થી સવારના 11 વાગ્યા સુધી ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમની ઘંટડીઓ રણકતી રહી, સદનસીબે જાનહાનિ ટળી
    Next Article
    રૂ. 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં મુસાફરોને મળશે અદ્યતન વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ, સુખદ પ્રવાસનો થશે અનુભવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment