Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ:અસહ્ય ગરમીથી રાહત, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ

    2 weeks ago

    ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી હતી. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ સાથે ફૂંકાયેલા તીવ્ર પવનને કારણે ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે અને ટેકનિકલ ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદ અને પવનને લીધે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. આ પ્રિ-મોન્સૂન જેવી સ્થિતિથી એક તરફ ગરમીમાંથી હાશકારો મળ્યો છે, તો બીજી તરફ ઉનાળુ પાક લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    Mumbai’s legendary Ashok Vada Pav ranks 25th in TasteAtlas’ ‘World’s Most Iconic Sandwiches’ list
    Next Article
    પંચમહાલ પોલીસે બે અલગ-અલગ ગુનાના વોન્ટેડ આરોપી ઝડપ્યા:LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે આંતરરાજ્ય વોન્ટેડ સહિત બેને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment