Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ચાલુ કારમાં લાગી આગ:વેરાવળ-જૂનાગઢ હાઈવે પર ડ્રાઈવરની સજાગતાથી મોટી જાનહાનિ ટળી

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર ચાંડુવાવ ગામના પાટિયા નજીક એક ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ચાલુ હાલતમાં હતી ત્યારે આગ લાગતા ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી કાર રોકી દીધી હતી અને તેમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. ડ્રાઈવરની આ સજાગતાને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
    Click here to Read More
    Previous Article
    કાળમુખી થારનો ચાલક બે અકસ્માત સર્જી ભાગ્યો:​ભવનાથમાં બેફામ સ્પીડે દોડતી થાર કારે રાહદારી અને બાઇક સવાર માસૂમ પરિવારને ઉડાવ્યો, રાત્રિના સમયે જ આરોપીની ધરપકડ
    Next Article
    और लोकसभा में मोदी सरकार की भारी हार। संविधान संशोधन बिल गिरा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment