Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ દિવસ વરસાદની આગાહી:વસતી ગણતરીમાં ખોટી માહિતી આપશો તો કાર્યવાહી થશે, વેરાવળમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો

    1 सप्ताह पहले

    આજથી વસતી ગણતરીના પહેલા તબક્કાની શરુઆત આજથી રાજ્યમાં વસતી ગણતરીના પહેલા તબક્કાની શરુઆત થઈ. પહેલી વાર આ આખી પ્રક્રિયા ડિજિટલી કરવામાં આવશે. નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાંચિયા અધિકારી પાસેથી 2.64 કરોડ મળ્યા ગાંધીનગરમાં ક્લાસ વન ઓફિસર પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા. ઓફિસરના સુરતના ઘરમાંથી 1 કરોડ 76 લાખની રોકડ અને 88 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા. એટલું જ નહીં કારમાંથી પાંચ લાખથી વધુની રોકડ અને ગિફ્ટ વાઉચર મળીને કૂલ 2 કરોડ 64 લાખ રુ. ઝડપાયા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિવૃત્તિના એક દિવસ પહેલા જ બરતરફ કરાયા અધિકારી ગૃહ વિભાગે રાજકોટના કન્ટ્રોલરૂમ ACP વી.જી.પટેલને ડિસમીસ કર્યા.અધિકારી સામે ફરજ દરમિયાન વડોદરામાં જુગારના આરોપીને મદદ કરવાનો આક્ષેપ હતો. જેમાં દોષિત જાહેર થતા નિવૃત્તિના એક દિવસ પહેલા જ તેમને ડિસમીસ કરવામાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભેદ જાણવા ગયેલા IB અધિકારીઓની પોલ ખૂલી મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IBના અધિકારી અને મહિલા કર્મચારી પત્રકાર બનીને ઘૂસી ગયા. પકડાઈ જતા નેતાઓએ બરાબરનો ઉધડો લીધો. ફોન ચેક કરતા અસંખ્ય આપત્તિજનક વીડિયો મળી આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રમ્પના દીકરી-જમાઈ અંબાણી પરિવારના મહેમાન બન્યા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટીફની અને પતિ બોલોસ જામનગરમાં અંબાણી પરિવારના મહેમાન બન્યા. 50થી વધુ ગાડીઓનો કાફલો રિસીવ કરવા આવ્યો.. બંને વનતારામાં રાત્રી રોકાણ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4000 સ્ક્વેર ફૂટથી વધુની સરકારી જમીન દબાણમુક્ત વિરમગામમાં ડિમોલીશન હાથ ધરાયું. 3 ધાર્મિક સ્થળ, 7 દુકાન તોડી 4000 સ્ક્વેર ફૂટ જમીન ખુલ્લી કરાઈ. ખુલ્લી કરાયેલી જમીન પર તાત્કાલિક રોડ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદેશી યુવકે રાહદારી વૃદ્ધાને ટક્કર મારી વડોદરાના આજવા રોડ પર બેફામ સ્પીડે આવી રહેલી કારે વૃદ્ધાને ટક્કર મારી.,ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું સ્થળ પર જ મૌત નીપજ્યું.કાર વિદેશી યુવક ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત યુવક ત્રીજા માળેથી પટકાયો વેરાવળની સરકારી હોસ્પિટલમાંથી યુવક ત્રીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત.પારિવારિક વિવાદ બાદ યુવક નશાની હાલતમાં હોસ્પિટલ આવ્યો હતો. લિફ્ટમાં ત્રીજા માળે ગયો અને રેલિંગ પર બેસી ગયો.. જ્યાંથી હાથ છટકતાં તે નીચે પટકાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટ આઈપીએલની ફાઈનલ હાર્યા બાદ રસ્તા પર રઝળ્યા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ.. હોટલ જતી વખતે ટીમની બસમાં શોર્ટ સર્કિટના કારણે ધૂમાડા નીકળવા લાગ્યા. ખેલાડીઓ અને સ્ટાફને તાત્કાલિક નીચે ઉતારી દેતા જાનહાની ટળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી પાંચ દિવસ વરસાદની આગાહી જૂનની શરુઆતમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો. હવામાન વિભાગે પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં પણ મોડી રાત સુધી વરસાદ પડી શકે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'ગ્રાહક હોય તો આપો, વિઝા કરાવી આપીશું':બોગસ વર્ક પરમિટ પર વિદેશ મોકલતા અમદાવાદી પરિવારનો પર્દાફાશ, લંડનમાં પણ ઓફિસ; સુરતી એજન્ટના ₹1.18 કરોડ પડાવ્યા
    Next Article
    નાસીરનગરમાં ડિમોલિશન બાદ મનપા કચેરીએ હોબાળો:બિલ્ડરોના હિતમાં ગરીબોને બેઘર કરાયાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને પીડિતોના ધરણા, વૈકલ્પિક આવાસની ઉગ્ર માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment