Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતી પડસુબિયાનું સન્માન:અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવારે સન્માન સમારોહ યોજ્યો

    8 hours ago

    મોરબીના અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવારે ગત 30 તારીખની રાત્રિએ મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુબિયાનો સન્માન સમારોહ યોજ્યો હતો. તાજેતરમાં મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે તમામ ૫૨ બેઠકો જીતી હતી. ત્યારબાદ ભાજપ મોવડી મંડળ દ્વારા મનપાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર કોર્પોરેટર જયંતીભાઈ પડસુબિયાની મનપાના પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી થઈ હતી. આ સન્માન સમારોહમાં જયંતીભાઈ પડસુબિયાએ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મિલકત વેરા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ:રવિવાર છતાં ટેક્સ ભરવા સિવિક સેન્ટરો અડધો દિવસ ખુલ્લા રખાયા, આવતીકાલથી વળતરના નિયમો બદલાશે
    Next Article
    વેરાવળ સિવિલ હોસ્પિટલમાં યુવકે ત્રીજા માળેથી પડતું મૂક્યું:નશાની હાલત અને પારિવારિક ઝઘડા હોવાની ચર્ચા; સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment