Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન:આનંદ સરોવરમાં પાણી લિફ્ટિંગની તૈયારી, અવરોધો દૂર કરાયા

    8 hours ago

    પાટણ નગરપાલિકાએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન પ્લાનિંગ શરૂ કર્યું છે. આ અંતર્ગત શહેરના આનંદ સરોવર ખાતે પાણીના નિકાલ અને લિફ્ટિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા તળાવ ભરાઈ ગયા બાદ વધારાના પાણીના નિકાલ માટે જનરેટર અને બે મોટરો કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીના ભરાવા જેવી સ્થિતિમાં ઝડપી નિકાલ કરવાનું આયોજન છે. કારોબારી ચેરમેન નીલમ પટેલે જણાવ્યું હતું કે, જે દિશામાંથી પાણીનો સતત પ્રવાહ આવતો હતો તેને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પાણીના મુખ્ય આવરા માર્ગમાં નડતરરૂપ માટી અને અન્ય અવરોધો પણ દૂર કરાયા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવો અને જરૂર પડ્યે લિફ્ટિંગ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે, જેથી પાણીના વહેણમાં કોઈ અડચણ ન આવે.
    Click here to Read More
    Previous Article
    ધોળા દિવસે રાજસ્થાનમાં અંધારું છવાયું:પાકિસ્તાનથી આવેલાં વાવાઝોડાનાં લીધે હવામાન બદલાયું; યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત
    Next Article
    'KBCમાં તમને 25 લાખની લોટરી લાગી છે':સુરતીના 13.51 લાખ પડાવ્યા ને પાકિસ્તાનથી ચાલતા ફ્રોડનો ઘટસ્ફોટ થયો, એક આરોપીનું હેન્ડલર 'અબ્દુલ્લા' સાથે સીધું ચેટ કનેક્શન ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment