Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી:આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના, ખેડૂતોએ અનાજ ભરેલી બોરીઓ પલળે નહીં તેની ખાસ કાળજી લેવી

    7 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 30 મે, 2026 થી 31 મે, 2026 સુધી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) અને તેના પેટા કેન્દ્રોને ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે. ખેડૂતોને પણ અનાજ કે અનાજ ભરેલી બોરીઓના પરિવહન દરમિયાન તે સુરક્ષિત રહે અને પલળે નહીં તેની ખાસ કાળજી લેવા સૂચના અપાઈ છે. જો પાક ખેતરમાં હોય, તો તેને ઢાંકી દેવા પણ જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    Karnataka CM News Live Updates: DK Shivakumar to take oath as Chief Minister on June 3
    Next Article
    તાપીમાં ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રની મોટી કાર્યવાહી:કુકરમુંડામાં ₹27 લાખથી વધુની રેતી અને ટ્રક સીઝ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment